science college talod

science college talod

TODAY'S DECISIONS ARE TOMORROW'S REALITIES

The decisions, the efforts, the sweat and blood those well wishers of the society who saw a small dream in past have flourished into a full fledged unit at present. A small college back in 1960, for which the foundation stone was laid by the former Prime Minister Mr. Gulzarilal Nanda, with only 130 students in one of the most educationally and geographically backward towns is now successfully vibrating with tremendous strength after 60 years.

With five major fundamental subjects at under graduate level and four subjects at post graduate level, the future plans are far promising with the submission of our proposal to the University to start a self- financed degree course in Bio- technology from June 2010. Since the college imparts education up to Post graduation level, it has become a place of preference for not only the students of North Gujarat region but also for the other parts of state including the capital Gandhinagar as well as for bordering state, Rajasthan.

Among the existing teaching staff members, 45% members are Ph.D. degree holders and actively engaged in the research activities and some others are continuing with the research work. All are participating in various seminars and symposia regularly. Apart from the academic activities, encouraging students for extra curricular activities and counseling them for future prospects are regularly practiced by all the staff members. Over and above efforts are made to arrange campus interviews by inviting various companies.




B.Sc. SEM-1 N.C.C. પ્રવેશ અંગે

NCC SMPSCTalod PDF



ઓનલાઇન પૂરક પરીક્ષાના સમય અંગે

bsc sem1 merit list

ઑફલાઇન પરીક્ષા અંગે

bsc sem1 merit list


ATKT ના વિદ્યાર્થીઓ માટે સૂચના

આથી B.Sc. SEM-1, 3 & 5 ના જે વિદ્યાર્થીઓને કોઈપણ વિષયમાં ઇન્ટરનલ (થિયરી) ની ATKT હોય તો જેતે વિષયના અધ્યક્ષ નો અરજી સાથે તારીખ 2-10-2020 સુધીમાં અસાઇમેન્ટ સાથે સંપર્ક કરવો જેથી યોગ્ય કરી શકાય.
વધુમાં B.Sc. SEM-1 & 3 ના જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષામાં ATKT હોયતો તારીખ 2-10-2020 સુધીમાં જેતે વિષયના અધ્યક્ષ નો સંપર્ક કરવો.
દરેક ATKT ના વિદ્યાર્થીઓએ યુનિવર્સિર્ટીની જેતે સેમેસ્ટરની પરીક્ષા નું ફોર્મ ભરેલું હોવું જોઈએ.
યુનિવર્સિટીમાંથી પરીક્ષા નંબર આવે એટલે સત્વરે જેતે ડિપાર્ટમેન્ટ માં લખાવી જવાની જવબદારી જેતે વિદ્યાર્થીઓની રહેશે.

ATKT થિયરી/પ્રેક્ટિકલ માટે

bsc sem1 merit list



B. Sc. SEM-1 Online Lectures (Microsoft Teams)

B.Sc. Semester I ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેઓએ તેમના વિષયગૃપ ના નામ ધરાવતી Excel ફાઇલ આપણી કોલેજની website https://www.sciencecollegetalod.org/ પરથી ડાઉનલોડ કરીને તેમાં તમારૂ નામ જોઈ તમારા USERNAME અને PASSWORD તમારી નોટબૂક માં લખીને નીચેના STEPS ને અનુસરવા.
STEP1: અલગ અલગ DEVICES જેવી કે SMARTPHONES, TABLETS, IPADs, PCs અથવા તો LAPTOPS માટે અલગ અલગ PLAYSTORE પર જઈને Microsoft Teams App અથવા Software ડાઉનલોડ કરો.
STEP2: Microsoft Teams App ને open કરી તમારો USERNAME (ઉદાહરણ તરીકે CPM-1@smtsmpsctalod.onmicrosoft.com) નાખો ને ત્યારબાદ SIGN IN પર click કરો.
STEP3: ઉપરના step ને અનુસરવાથી PASSWORD માંગશે તો તમે તમારી નોટબૂક માં લખેલ PASSWORD ને enter કરો ને SIGN IN પર click કરો.
STEP4: ઉપરના step ને અનુશારવાથી તમને 3 ખાના માં માહિતી નાખવાનું કહેશે.
CURRENT PASSWORD: જે step3 માં enter કર્યો એ લખવો
NEW PASSWORD: તમને નવો PASSWORD સેટ કરવાનું કહેશે જેમાં તમારે કેપિટલ અક્ષર (A-Z), નાનો અક્ષર (a-z) , સંખ્યા (1-9) અને સિમ્બોલ (* અથવા & અથવા $ અથવા #) ના કોમ્બિનેશન થી કુલ 8 અક્ષરો નો નવો PASSWORD (ઉદાહરણ તરીકે Sbr1991*અથવા Shra1991$) સેટ કરવો
CONFIRM PASSWORD: ઉપર NEW PASSWORD લખ્યો એજ ફરીથી enter કરી SIGN IN પર click કરી next કરતાં જઈ GOT IT પર click કરવાથી તમે તમારા Microsoft Teams ના account માં આવી જશો અને તમને તમારા વિષયની Teams દેખાશે તેમાં જઈને જે તે સાહેબ ના લેક્ચર ભરી શકાશે.

તમારા USERNAME અને PASSWORD ને ભૂલવગર નોટબૂક માં લખી ઉપર જણાવેલ steps ને કાળજીપૂર્વક અનુસરવા અને Microsoft Teams રિલેટેડ જે કઈ પ્રોબ્લેમ્સ હોય તો Dr. Harshit Kothari (Mobile: 9825532774) અને Prof. Shravan Rathod (Mobile: 8200040941) નો સંપર્ક કરવો.

તમારો નવો Password & Username નોટબુકમાં અવશ્ય નોંધી રાખો.. MS Team App ને અપડેટ કરવી નહિ કે Logout થવું નહિ.

B.Sc Sem-1 BCP Group

B.Sc Sem-1 BMC Group

B.Sc Sem-1 CPB Group

B.Sc Sem-1 CPM Group

B.Sc Sem-1 MBC Group

B.Sc Sem-1 PCB Group

B.Sc Sem-1 PCM Group




Timetable | Year 2020-21

B.Sc. SEM-I A 2020-21

B.Sc. SEM-I B 2020-21

B.Sc. SEM-III 2020-21

B.Sc. SEM-V 2020-21

M.Sc. SEM-III 2020-21




સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશિપ ફોર કોલેજ એન્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ વર્ષ 2020-21 યોજના અન્વયે ઓનલાઇન અરજી કરવા બાબત (ઉચ્ય શિક્ષણ કમિશનર ની કચેરી, ગાંધીનગર)

bsc sem1 merit list


nep-2020-new-education-policy-logo
nep-2020-new-education-policy-logo

New Education Policy (NEP) 2020

About New Education Policy Consultation

English

Hindi